GujaratGovtJobLatest Jobs

Gujarat Driving Licence PDF Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક

Join WhatsApp Group  Join Now
 
Join Telegram Channel  Join Now

Learning Licence Test Book Pdf Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક । RTO Driving Licence Test Questions In Gujarati Pdf | Driving Licence Exam Book PDF In Gujarati

Friends Digital services are getting boost in India and all states. While Digital India is being promoted in the country, Digital Gujarat Portal is being accelerated in the state of Gujarat. Today through this article we will talk about one such digital service, types of driving license, driving license exam and its exam book.

Driving Licence Exam Online

આજે દેશના તમામ રાજ્યોમાં Driving Licence હોવું ફરજિયાત છે. લાઈસન્સ વગર તમને નવી ગાડી પણ ફાળવાવામાં આવતી નથી. દેશના દમણ અને દિવ, ગુજરાત, રાજસ્થાન, મેઘાલય, પંજાબ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, ઓડીશા અને દેશના બધા જ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઈસન્સ હોવું જોઈએ. ગુજરાતમાં Driving Licence માટે ઓનાલાઈન સેવા બહાર પાડવામાં આવેલ છે. જેમાં Driving Licence Download, લર્નિંગ લાઇસન્સ ફોર્મ, ઓનલાઇન એપ્લિકેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ તથા Exam text પણ ઓનલાઇન રીતે આપવાનો હોય છે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા Gujarat Driving Licence PDF download ની લિંક આપીશું.

Highlight Of Gujarat Driving Licence PDF Download 

વિગતો વધુ માહિતી
આર્ટિકલનું નામ ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક  
વિભાગનું નામ વાહન અને વ્યવહાર વિભાગ
અધિકૃત વેબસાઇટ https://parivahan.gov.in/
લાઈસન્‍સ માટે સીધી લિંક અહિં ક્લિક કરો.

ડ્રાઇવીંગ લાઇસન્સ માટે અગત્યના નિયમો

     ગુજરાતમાં લાઇસન્સ કઢાવવા માટે કેટલાક નિયમો છે. જેમાં થોડાક નિયમો નીચે મુજન છે.

    ● રાજ્યના નાગરિકોને License માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.

    ● ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર વાહન, જો તમારે રોડ પર ચલાવવું હોય તો તમારી પાસે લાઈસન્સ હોવું જોઈએ.

    ● તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણોમાંથી પસાર થવાનું રહેશે

    ● પ્રથમ તો તમારે Learning Licence કાઢવાનું હોય છે. જેમાં કોમ્પ્યૂટર પર પરીક્ષા પાસ કરવાની હોય છે.

    ● બીજું ચરણ તમારે લર્નિંગ લાઈસન્સ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.

    ● License કઢાવવા માટે તમારે તમારા નજીકના RTO સેન્ટર પર જવાનું રહેશે.

    ● Driving License માટે તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.

    ● આરટીઓ ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો ઓનલાઇન મુકાશે, જેમાંથી તમારે પાસ થવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે.

    ● પરીક્ષા આપનાર પરિક્ષાર્થીએ એક પ્રશ્નનો જવાબ આપવા માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે, જો 45 સેકન્ડ કરતાં વધુ સમય લાગશે તો પ્રશ્ન ખોટો ગણાશે.

    ● ઓનલાઈન આરટીઓ પરીક્ષા તેના માટે સવાલોની પુસ્તિકા આપવામાં આવેલી છે. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.

    ● છેલ્લે, તમારે RTO ની પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન હોય તો RTO ની અધિકૃત વેબસાઈટ  Parivahan Sewa પરથી મેળવી શકો છો.

લાઇસન્સ માટેના પરીક્ષાના પ્રશ્નોના ઉદાહરણ

    મિત્રો RTO દ્વારા લાઇસન્સ માટે ઓનલાઇન પરીક્ષા યોજાય છે. જેમાં પ્રશ્નો સ્વરૂપે, ચિહ્નો સ્વરૂપે વગેરે પ્રકારના પ્રશ્નો પુછાય છે, જે નીચે મુજબ છે.

  1. કોઈ વાહને અકસ્માત કર્યા બાદ, કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે

            ઘાયલ વ્યક્તિને સારવાર મળી તે માટે તમામ પગલાં લેવા, ત્યાર બાદ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવો.

    2. જે રોડ one way  જાહેર થયેલ હોય ત્યાં,

            ગાડીને કે વાહનને રિવર્સ ગીયરમાં વાહન ચલાવવું નહીં.

    3. કાચા લાઈસન્સની મુદ્દત કેટલી હોય છે?

            કાચા લાઇસન્સની મુદ્દત 6 મહિના હોય છે.

   4.ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ શું દર્શાવે છે?

            આ લાલ લાઈટ વાહન થોભાવોનું સૂચન કરે છે.

    5. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેક કરવું?

            હિતાવહ નથી.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક Download Book
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મ Click Here
Join WhatsApp Group Join Now
Home Page Click Here
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક
Gujarat Driving Licence PDF Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક । RTO Driving Licence Test Questions In Gujarati Pdf
Image of Gujarat Driving Licence PDF Download

FAQ Of Gujarat Driving License PDF Download 

 

1. How to apply for driving license?

a. Online application for driving license in Gujarat has to be done.

 

2.    Which is the official website for Citizens License in Gujarat?

a. This official website is https://parivahan.gov.in/ for all operations and licenses for vehicles and transactions.

 

3.    What are the services available at Sarthi Parivahn Sewa?

a. Learning Licence, Driving Licence, Conductor Licence, Driving School and can know online application status

.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button